કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y = 16x - \frac{{5{x^2}}}{4}$, તો અવધિ $R$ નુ મુલ્ય ........ $m$ થશે.

  • A

    $16 $

  • B

    $8$

  • C

    $3.2 $

  • D

    $12.8$

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ હવાની ગેરહાજરીમાં તૂટક રેખા વડે દર્શાવેલ છે,તો હવાની હાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ નીચેનામાથી કયો છે?

જમીન થી $45^o$ ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી $4\,m$ દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ $6\,m$ દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ  ........ $m$ હશે.

  • [JEE MAIN 2013]

$m$ દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા $2m$ દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે $\theta$ કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર $\frac{1}{x}$ મળે છે. $x$ નું મૂલ્ય ......... હશે.

  • [JEE MAIN 2022]

એક માણસ મહત્તમ $136\,m$ શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર ($m$ માં) સુધી ફેંકી શકે છે તે $.....\,m$ છે

  • [JEE MAIN 2023]

એક પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા કેટલી થશે?

  • [AIEEE 2002]